ખુશાલભાઈ પટેલ મેરેજ બ્યુરો 1981 થી લગ્ન જેવા પ્રવિત્ર કાર્ય માં અટવાતા લોકો મુખ્યત્વે બિન નિવાસી ગુજરાતી (NRI), તથા Local પ્રોફાઈલ ની મુંજવણ પારખીને સારા જીવન સાથી ની શોધ માં તેમની મદદ કરે છે.અમારો મેરેજ બ્યુરો લગ્ન ઇચ્છુક એવા દેશ વિદેશ માં વસતા હજારો થી વધુ ગુજરાતીઓની વિગતો ધરાવતો મેરેજ બ્યુરો છે.વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્ય અમારા મેરેજ બ્યુરો દ્વારા સફળ લગ્નો થયા છે. અમારી પાસે સમગ્ર ઇન્ડિયા અને મેટ્રો સિટી જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, હૈદરાબાદ ,બેંગ્લોર ના સ્થાનિક પાત્રો છે અને વિદેશ ના NRI જેમ કે USA, CANADA, NZ, AUSTRALIA, UK EUROPE, GERMAN,AFRICA ,GULF Country નો અને IT,Pharmacy, Finance , Nursing Line , Well Graduate , Master , MBBS, MD, PHD સુધી વિશાળ બાયોડેટા નો સંગ્રહ છે. 1981 થી અત્યાર સુધી માં હજારો વિવાહ કરાવ્યા છે લોકો નો અતૂટ વિશ્વાશ જ અમને આજ દિન સુધી લઇ આવ્યો છે.